નીચેની પ્રતિક્રિયાઓ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$A. \, CH_3CH_2CH_2Br + KOH \rightarrow CH_3CH=CH_2 + KBr + H_2O$
$B. \, (CH_3)_2CHBr + KOH \rightarrow (CH_3)_2CHOH + KBr$
$C. \, C_6H_{10} + Br_2 \rightarrow C_6H_{10}Br_2$

  • A
    $A$ એ વિલોપન (elimination),$B$ અને $C$ એ વિસ્થાપન (substitution) પ્રતિક્રિયાઓ છે.
  • B
    $A$ એ વિસ્થાપન,$B$ અને $C$ એ યોગશીલ (addition) પ્રતિક્રિયાઓ છે.
  • C
    $A$ અને $B$ એ વિલોપન પ્રતિક્રિયાઓ છે અને $C$ એ યોગશીલ પ્રતિક્રિયા છે.
  • D
    $A$ એ વિલોપન,$B$ એ વિસ્થાપન અને $C$ એ યોગશીલ પ્રતિક્રિયા છે.

Explore More

Similar Questions

ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથીનની બનાવટની પ્રક્રિયા...... તરીકે ઓળખાય છે.

$1$-vinyl-$-2$-bromoethylbenzene ની $HBr$ સાથેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

સંયોજન $(A), \, C_8H_9Br,$ આલ્કોહોલિક $AgNO_3$ સાથે ગરમ કરતા સફેદ અવક્ષેપ આપે છે. $(A)$ નું ઓક્સિડેશન કરતા એસિડ $(B), \, C_8H_6O_4$ મળે છે. $(B)$ ગરમ કરવાથી સરળતાથી એનહાઇડ્રાઇડ બનાવે છે. સંયોજન $(A)$ ને ઓળખો.

ટ્રાયક્લોરો મિથેનનું $KOH$ સાથે જળવિભાજન કરવાથી શું મળે છે?

$S_{N}1$ પ્રક્રિયા દ્વારા નીચેના પ્રક્રિયકોની ન્યુક્લિયોફાઇલ સાથેની પ્રક્રિયાના દરનો સાચો ક્રમ કયો છે?
(આપેલ છે: બંધારણ $I$ અને $II$ સખત છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo